મનોકલ્પ
વહુ તેડાવી
		<description>          ઘણા વખતથી જેઠાના પુત્ર ગીગાની વહુ એને પિયર વળી ગઇ હતી. જેઠાએ આજે તો ગીગાને એની પિયર પાછી વળી ગયેલી વહુને તેડી મંગાવવા ખૂબ સમજાવ્યો. પોતે જાતે જઇને કાક્લૂદી કરીને પણ એને તેડી લાવશે એવી વાત માંડી. પોતાની પત્નિ સવલીની ...</description>
વિધાતાનો અભિશાપ
		<description>          ભગાની વહુને પતરું વાગ્યું. ચારેક દિવસે મટ્યું ના મટ્યું ને આખા શરીરે ખેંચ આવવી શરૂ થઇ ગઇ. ભગો દવાખાને દોડ્યો. ડોક્ટરે સરવાર કરવાની ના પાડી, ને તાલુકાની મોટી હોસ્પીટલમાં એને લઈ જવા કહ્યું. ભગો કકળ્યો, પણ ડોક્ટર ધરાર ના માન્યો. ...</description>
કુમાર અસંભવ!
		<description>          પ્રીતિએ ચલચિત્ર જોવા માટે જીદ પકડી. ફિલ્મનું નામ હતું, ' PREGNANCY AND CHILDBIRTH '. તેના પતિ અને સંસ્કૃતના પ્રોફેસર કુમારે મોકો મળ્યો જાણીને મોંઘવારી અને ટૂંકા પગાર અંગે ભાષણ ચાલુ કર્યું. છેવટે, નવી નવેલી નવોઢાની વાત માનવી પડી. જાણવા જેવું ...</description>
સુંદર-અસુંદર
		<description>          એ સુંદર યુવતી સોસાયટીના શાંત અને નિર્જન રસ્તે મલપતી પસાર થઇ રહી હતી. પાછળ, હું પણ તેની સુડોળ પીઠનું ડોલન જોતો-માણતો જઇ રહ્યો હતો. અચાનક, એ સ્ત્રી ઊભી રહી ગઇ. કારણ શોધવા મેં આજુ-બાજુ દ્રષ્ટી ફેરવી. કાળી ભમ્મર અને બિહામણી ...</description>
સિંહનું ચામડું
		<description>          પાણીના ભરેલા માટલાં, કોઠીઓ તથા પાણી પીવાના પવાલાં લઇને એક  હ્રુસ્ટપુષ્ટ જુવાન-સાધુ હાઇવે પરના રસ્તાની એક બાજુ પર બેઠો હતો. મોટરમાં, બસમાં કે સ્કુટર પર પસાર થતા મુસાફરો અહીં તરસ છિપાવવા વાહનો થોભાવતાં. આવું ઉત્કૃષ્ટ કક્ષાનું સામાજીક કામ, નિસ્વાર્થ ...</description>
ભાસ-આભાસ
		<description>આંખ મ્હારી ને હવે મેં શું નિહાળ્યું, જાણવું છે!
પ્રેમનાં આ વ્હેણમાં મેં શું ગુમાવ્યું, જાણવું છે!
જે રમકડાનાં થયા ટુકડા ઘણાં, ટૂટી જતાંમાં,
એ ફરી જોડી નવું કોણે બનાવ્યું, જાણવું છે!
ચાંદ ચાંદરણું લઈ આવે કદી આકાશમાં, પણ-
ધરતિ પર આ સ્વર્ગ કોણે અહિં ઉતાર્યું, જાણવું છે!
ચાલતા લથડી, ધરાશાયી થયો છું હું, છતાં પણ-
મુજ ...</description>
લાગણીની બાદબાકી
		<description>આ પરવતો નીલી ઘટાઓને કદી નડતા હતા.
ને, આંતરી રસતો, ભિંજવવા માંગણી કરતા હતા.
મન થાય તો માંગી લઉં, પાડી નથી ધાડો કદી,
ચુકવ્યું બધાનું કરજ મેં, ખુદા ખિસ્સા ભરતા હતા.
આ લાગણીની બાદબાકીની ખબર ત્યારે પડી-
સંબંધની ઠેસો ભર્યું જ્યારે ગણિત ગણતા હતા.
સાજન, સગાં ચાલી ગયા, સજની રહી ગઇ એકલી, 
પૈઠણ મરક મરકી રહી, ...</description>
ઢળી મૂછો, પડ્યા લીંબુ !
		<description>કહું છું હું તને એવી જગાએ આવવા માટે.
કરીએ આપ-લે દિલની જિવનને જીવવા માટે.
ધુમાડો ફેફસાંમાં ખાંસતા ઠાંસી ભલે દીધો,
ઠસો ઠસ ભીડ ઉમટી છે, મના ફરમવવા માટે.
તમોને એમ છે જાણે તમે ઘરમાં સલામત છો,
ઉઘાડો દ્વારને નિકળો ઘડી ભર ભટકવા માટે.
વતન આવ્યો જ છું, બસ, મરણ પણ વતનમાં જ મળે,
મુઠી ભર ધૂળ આ ...</description>
એ જ આ સાંજ છે !
		<description>રાહ જોતો રહ્યો, એ જ આ સાંજ છે.
ચાંદ ભૂલો પડ્યો, એ જ આ સાંજ છે.
હા, જલાવી પતંગ, થર થરે સિસકતો,
દીપ જલતો રહ્યો, એ જ આ સાંજ છે.
કાળની કોટડી, કોઇ સંત્રી નથી,
કૈદ ખુદને કર્યો, એ જ આ સાંજ છે.
વાલિયે એક દી',  લૂંટવું છોડિયું,
રામ-સીતા ભજ્યો, એ જ આ સાંજ છે.
હાથમાં હાથ ...</description>
માધવ કેમ નથી, મધુવનમાં ?
		<description>અમસ્તાં અમે જ ઘડી ઘડી ઝગડો કરી મળતાં હતાં.
ખુદ થી અગર કદિ ગૈર થી રસતો પુછી મળતાં હતાં.
મતભેદ તો થઇ જાય છે, મનભેદ તો કરવો નથી,
મત ને હણી મન મેળવી ઉમદા જિવન જિવતાં હતાં.
અણથક હતો પ્રવાસ ને અનઘડ હતો પ્રયાસ,પણ-
વળગી ધરી, પહિયા બની, રથના અમે ફરતાં હતાં.
ચલતા ભલા સહુ સાધુઓ, ...</description>